સુરત શહેરના કતાર ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી : 19 વર્ષીય શિક્ષિકાએ વિકૃત યુવક દ્વારા કરવામાં બ્લેકમેલિંગથી કંટાળી કર્યો આપઘાત

copy image

સુરત શહેરના કતાર ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ટ્યૂશનમાં ભણાવતી 19 વર્ષીય શિક્ષિકાએ વિકૃત યુવક દ્વારા કરવામાં બ્લેકમેલિંગથી કંટાળીને પોતાની જીવા દોરી ટૂંકાવી લીધી હતી. સુરતના કતાર ગામમાં આ બનાવ બન્યો છે જ્યાં ટ્યૂશનમાં ભણાવતી 19 વર્ષીય શિક્ષિકાએ વિકૃત યુવક દ્વારા કરવામાં બ્લેકમેલિંગથી કંટાળી આપઘાત કરી લીધો હતો. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી વધુ આપાસ આરંભી દીધી છે.