આમ આદમી પાર્ટીના નેતા શ્રી ગોપાલ ઈટાલિયાએ ગાંધીનગર ખાતે વિસાવદર-ભેંસાણ-જૂનાગઢ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય તરીકે શપથ લીધા

copy image

આમ આદમી પાર્ટીના નેતા શ્રી ગોપાલ ઈટાલિયાએ ગાંધીનગર ખાતે વિસાવદર-ભેંસાણ-જૂનાગઢ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય તરીકે લીધા શપથ
તેઓએ આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતમાં વિસાવદર-ભેંસાણ-જૂનાગઢ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય તરીકે લીધા શપથ.
{ નોંધ : ઉપરોક્ત માહિતી ગૌણ માહિતીના આધારે લીધેલ કોઈ શકે }