OPPO ઇન્ડિયાએ ઘણી બધી ખાસિયતો સાથે Reno14 સીરીઝ લોન્ચ કરી


RENO 14 સીરીઝમાં શાનદાર પોટ્રેટ ફોટોગ્રાફી માટે ડેડિકેટેડ લૉસલેસ 3.5x ટેલિફોટો ઝૂમ છે.
OPPO India એ Reno 14 સીરીઝ લોન્ચ કરી છે. આ પર્ફોર્મન્સ, પાવર અને સટીકતાની સાથે યુઝર્સને શ્રેષ્ઠ ફીચર્સ અને એક સંપૂર્ણ સ્માર્ટફોન અનુભવ કર છે. OPPOની તરફથી Reno14 અને Reno14 Pro યુઝર્સ દ્વારા કેપ્ચર, એડિટ અને શેર કરવાની રીતને પરિવર્તિત કરે છે. એડવાન્સ AI એડિટિંગ ટૂલ્સ અને વોટર-રેજિસ્ટેંટ ડ્યુરેબિલિટીની સાથે એક શક્તિશાળી ઑલ રાઉન્ડર સ્માર્ટફોન રજૂ કર્યો છે, જે દરેક લાઇફસ્ટાઇલને અનુકૂળ છે. સાથે Reno14 સીરીઝ તેના સેગમેન્ટમાં સૌથી વધુ AI ઇમેજિંગ અને પ્રોડક્ટિવિટી ફીચર્સ પ્રદાન કરે છે. આથી Reno14 સીરીઝ ખૂબ જ સસ્તામાં ઉત્તમ ગુણવત્તા પ્રદાન કરનાર સીરીઝ છે. પહેલાં સેલમાં ગ્રાહકોને Reno14 Reno14 સીરીઝ માત્ર રૂ.34,200** ની શરૂઆતની કિંમતમાં મળી રહ્યો છે.
રીપોર્ટ બાય : અશ્વિન લિંબાચીયા, અમદાવાદ.