નખત્રાણાના ઉગેડી ગામે ગૌચર જમીનમાં બ્લેક ટ્રેપ લીઝ પાસ કરાતા ગ્રામજનોએ દ્વારા વિરોધ કરાયો


કલેકટર કચેરી ભુજ અને નાયબ કલેકટર કચેરી નખત્રાણા મધ્યે ઉગેડી ગ્રામપંચાયત ના સરપંચ અને ગામ લોકો દ્વારા આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું
પાસ થયેલ લીઝ રદ કરવા ગ્રામજનો દ્વારા કરાઈ માંગણી