સુરતની સ્કૂલ અને અમદાવાદ એરપોર્ટને મળી બોમ્બથી ઉડાડવાની ધમકી

copy image

સુરતની સ્કૂલ અને અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી મળેલ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે કે, સુરતના વેસુમાં આવેલ જે ડી ગોઇન્કા ઇન્ટરનેશનલ સ્કૂલને બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી મળેલ હતી. આ સ્કૂલના ID પર ધમકી ભર્યો મેઈલ આવેલ હતો. મેઈલ આવતાની સાથે જ સ્કૂલના સંચાલકો દ્વારા પોલીને જાણ કરવામાં આવેલ હતી.