ચીનના લોકો માટે ભારતના દ્વાર ખૂલ્યા : સરકારે લીધો મોટો નિર્ણય

copy image

copy image

ભારત સરકારે પાંચ વર્ષ પછી ચીની નાગરિકોને પ્રવાસી વિઝા આપવાની કરી જાહેરાત….

માર્ચ 2020 માં ભારતે કોવિડ-19 રોગચાળા દરમિયાન સંક્રમણ અટકાવવા માટે તમામ પ્રવાસી વિઝા અસ્થાયી રૂપે કરાયા હતા સ્થગિત…

’24 જુલાઈ, 2025થી ચીની નાગરિકો ભારતની મુલાકાત લેવા માટે પ્રવાસી વિઝા માટે કરી શકશે અરજી….