મહાદેવનો પ્રિય અને પાવન પવિત્ર શ્રાવણ માસના પર્વ નિમિતે શિવાલયો હર હર મહાદેવ ના નાદથી ગુંજી ઉઠ્યા


’મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષ ભધ્વજ’ આજથી પ્રારંભ થતા મહાદેવનો પ્રિય અને પાવન પવિત્ર શ્રાવણ માસના પર્વ નિમિતે શિવાલયો હર હર મહાદેવ ના નાદથી ગુંજી ઉઠ્યા સવારથી શિવાલયોમાં દર્શનાથે જામી લોકોની ભીડ મહાદેવજી ને કરાયા શણગાર