મોરબી ખાતે આવેલ માધાપર ગામનો યુવાન બન્યો લુટેરી દુલ્હનનો શિકાર : લગ્નના 3 દિવસ બાદ થઈ રફુચક્કર

copy image

મોરબી ખાતે આવેલ માધાપર ગામનો યુવાન બન્યો લુટેરી દુલ્હનનો શિકાર
લુટેરી દુલ્હન લગ્નના 3 દિવસ બાદ થઈ રફુચક્કર
ભોગ બનનારે પોલીસ મથકે નોંધાવી ફરિયાદ