ભુજના નાડાપામાં ડૂબી જવાથી એકનું મોત

ઊંડી કોતરના પાણીમાં એક વ્યક્તિ ડૂબ્યો

ફાયર વિભાગની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો

અન્ડર વોટર કેમેરા અને અન્ય રેસ્ક્યુ સાધનોની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો