સાબરકાંઠામાં આવેલ ધરોઈ ડેમ 80% ભરાયો

સાબરકાંઠા જિલ્લામાં આવેલું ધરોઈ જળાશયમાં 80% આવક….

ઉત્તર ગુજરાતના 800થી વધુ ગામડાઓ અને 40થી વધુ શહેરો માટે પાણીની સમસ્યા દૂર થવાની સંભાવના….

જળાશયની સપાટી 618 ફૂટે પહોંચી છે, જે 622 ફૂટની ઓવરફ્લો મર્યાદા નજીક….