વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદિવના આઝાદી દિવસ સમારોગમાં મુખ્ય મહેમાન

copy image

copy image

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે માલદિવના આઝાદી દિવસ સમારોગમાં મુખ્ય મહેમાન તરીકે સામેલ થયા…..

માલદીવ પોતાની આઝાદીની હીરક જયંતી ઉજવી રહ્યો છે ત્યારે આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીને આ સમારોહના મુખ્ય અતિથિ બનાવ્યા…..

ભારત અને માલદીવના સંબંધોમાં ફરી મજબૂતીના સંકેત……