“ભુજ શહેરમાં સ્ટેશન રોડ પર થયેલ એક્ટીવા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ”


પકડાયેલ ઇસમ :
(૧) રમેશ ઉર્ફે સંજય કાનજીભાઇ મહેશ્વરી ઉ.વ.૨૯ રહે-કોટડા રોહા નખત્રાણા હાલ રહે-સુંદરપુરી ગાંધીધામ.
કબ્જે કરેલ મુદામાલ:-
(૧) એકટીવા ગાડી જેના રજી નં- GJ-12-BS-8952 જેની કિ.રૂ.૩૦,૦૦૦/-