“ઇંગ્લિશ દારૂની મહેફીલ માણતા ઇસમોને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ”

copy image

પકડાયેલ આરોપીઓ:-
(૧) મોહન ઉર્ફે મોનુ જસવંત ભદોરીયા ઉ.વ.૩૮ રહે સ્મશાનની બાજુમાં ભુજીયા તળેટી, ભુજીયા રીંગ રોડ પાસે કેમ્પ એરીયા ભુજ.
(૨) રામબરન રામઅવતાર કુશવાહ ઉ.વ.૩ર રહે.ડી.પી. ચોક કેમ્પ એરીયા ભુજ મુળ રહે.બરહત તા.મેહગાંવ જી.ભીંડ મધ્યપ્રદેશ.
(૩) કુવરસિંહ રામલખન કુશવાહ ઉ.વ.૩૩ રહે.વિશ્વકર્મા સોસાયટી જુનાવાસ માધાપર તા.ભુજ મુળ રહેબરહત તા.મેહગાંવ જી.ભીંડ મધ્યપ્રદેશ.
(૪) સંતોષકુમાર રામલખન પ્રજાપતિ ઉ.વ.૩૬ રહે.જેષ્ઠાનગર વાઘેશ્વરી મંદીર પાસે કેમ્પ એરીયા ભુજ મુળ રહે.કીટી તા.જી.ભીંડ મધ્યપ્રદેશ.
(૫) બાદલ પ્રમોદભાઇ ઓઝા ઉ.વ.૨૪ રહે.ભવાની હોટલ પાછળ જુનાવાસ માધાપર તા.ભુજ.
(૬) સુરેન્દ્ર મણીરામ કુશવાહ ઉ.વ.૪૫ રહે.ડી.પી.ચોક કેમ્પ એરીયા ભુજ.
(૭) રામકુમાર પુરૂષોત્તમ લુહાર ઉ.વ.૪૦ રહે.પવનચક્કી પાસે કેમ્પ એરીયા ભુજ મુળ રહે.રામપુરા તા.માધવગઢ જી.જાલોલ ઉત્તરપ્રદેશ.
(૮) સુરેન્દરસીંગ સોભરણસીંગ યાદવ ઉ.વ.૪૦ રહે.ડી.પી.ચોક કેમ્પ એરીયા ભુજ.
( ૯) સંદીપ રામબરન સીસોદીયા ઉ.વ.૨૧ રહે.રામપર દહીસરા તા.ભુજ મુળ રહે.ગૌહદ તા.જી.ભીંડ મધ્યપ્રદેશ.
(૧૦) રાહુલ રામનિવાસ શર્મા ઉ.વ.૩૦ રહે.રામપર દહીસરા તા.ભુજ મુળ રહે.ગૌહદ તા.જી.ભીંડ મધ્યપ્રદેશ.
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ :-
(૧) ભારતીય બનાવટની વિદેશી દારૂની ROYAL CHALLENGE WHISKY 750 M.L. બોટલ નંગ-૦૨ કિ.રૂ.૧૯૯૦/-
(૨) સુઝુકી કંપનીની ઇકો ફોર વ્હિલર રજી.નં.GJ 27 AH 5401 કી.રૂ.૧,૫૦,૦૦૦/-
(૩) હીરો કંપનીનુ એચ.એફ.ડીલક્ષ ટુ વ્હિલર રજી.નં.GJ 12 CH 5825 કી.રૂ.૨૦,૦૦૦/-
(૪) સુઝુકી કંપનીની એક્સેસ ટુ વ્હિલર રજી.નં.GJ 12 HC 3765 કી.રૂ.૫૦,૦૦૦/-
(૫) હીરો કંપનીની પેસન ટુ વ્હિલર રજી.નં.GJ 12 CH 5040 કી.રૂ.૨૦,૦૦૦/-
(૬) આરોપીઓની અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ-૧૧ કી.રૂ.૮૫,૫૦૦/-
(૭) પ્લાસ્ટિકના ખાલી ગ્લાસ નંગ-૧૫ કી.રૂ.૦૦.૦૦/-