ચાંદરાણી ગામે ગૌ સેવા સમિતિની સરાહનીય કામગીરી

copy image

ચાંદરાણી ગામે ગૌ સેવા સમિતિની સરાહનીય કામગીરી…
અંજાર તાલુકાના ચાંદરાણી ગામે આજરોજ તારીખ 27 – 7- 2025 ને રવિવારના રોજ ગૌ સેવા સમિતિની આગેવાની હેઠળ ગામની સીમમાં આવેલ 150 એકર ગૌચર જમીન ખેડીને ગાયો ના ચરીયાણ માટે ઘાસચારો વાવવાની કામગીરી આરંભાઇ હતી. જેમાં
- રમેશ રાધુ હુંબલ
- ધનજી મ્યાજર હુંબલ
- રાહુલ શંભુભાઇ ખૂંગલા
- રવજી ચના હુંબલ
- ધનજી સામત હુંબલ
- કૃણાલ કાનજી હુંબલ
- શંભુ રાધુ હુંબલ
- ભરત અરજણ હુંબલ
- પ્રવિણ શંભુ મ્યાત્રા
- રવજી તેજ હુંબલ
- લાલજી અરજણ હુબલ
- કરણા કરશન મ્યાત્રા
- અનિલ વલમજી હુંબલ
- રમેશ મેમા હુંબલ
- સુમિત રવજી હુંબલ
- રમેશ જીવા ખુંગલા
- ધનજી તેજા હુંબલ
- રણધીર તેજા હુંબલ
- બાબુ માદેવા હુંબલ
- રમેશ માદેવા હુંબલ
- શામજી કાના મંરડ
- રાજેશ અરજણ હુંબલ
એ પોતાના ટ્રેક્ટર લઈને ફ્રી સેવામાં જોડાયા હતા. યુવાનોની આ કામગીરીને ગૌસેવા સમિતિના પ્રમુખ રમેશભાઈ રાધુ હુંબલ. ઉપપ્રમુખ નિલેશભાઈ હમીર હુંબલ, ધનજીભાઈ મ્યાજર હુંબલ, રાજેશભાઈ સામત હુંબલ, રવજીભાઈ ચના હુંબલ, રાહુલભાઈ શંભુ ખુંગલા એ બિરદાવી હતી.ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી ગોવિંદભાઈ રામજીભાઈ હુંબલ તથા ગામના વડીલો મ્યાજરભાઈ મેમા હુંબલ, શંકરભાઈ ભીમા હુંબલ, વાલાભાઈ મેમા હુંબલ, રવજીભાઈ ચના હુંબલ ,ગોવિંદભાઈ માસ્તર હાજર રહીને કૃષ્ણ ગૌ સેવા સમિતિ તથા સેવાભાવી યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતુ .તેવું હીરાભાઈ માસ્તર ની યાદી જણાવે છે.