કચ્છ વિષયક કાવ્યો

મધુવન પૂર્તિમાં તા. ૧૩/૭ના ‘કચ્છ એટલે કચ્છ’ કટારમાં ડો. ધીરેન્દ્ર મહેતાના કાવ્ય સંગ્રહ ‘ડમરીઓના દેશમાં’ તેમના કચ્છ વિષયક કાવ્યોનો વિરાટ પરિચય, વિલક્ષણ ભાવનાઓ બિરદાવવા જ યોગ્ય છે. કચ્છ વિષયક કાવ્યો દાયકાઓથી લખાતાં આવ્યાં છે. કવિ નરંજનનું યુગજીવી ‘મુજી માતૃ ભૂમિ કે નમન’ હિમાલય તે ધીણોધર સંભરે વિગેરે તો આ લખનારનું હિન્દી કાવ્ય ‘જય કચ્છ’ તથા જેની પુસ્તિકા ૨૦૦૫-૦૬માં પ્રકાશિત કરી હતી અને ૨૦૦૬-૦૭માં ધોરડો ખાતે પ્રદર્શનીમાં પણ મૂક્યું હતું. જેનાથી તત્કાલીન મુખ્યમંત્રી તથા હાલના વડાપ્રધાન નરેન્દ્ર

ભુજ

  • દિલીપસિંહ રાઠોડ ‘રવિ’