જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મુંદરા પોલીસ.

copy image

copy image

પકડાયેલ આરોપી:-

(૧) ચેતન નવલદાન બારોટ, હાલે રહે. મોટી ભુજપુર તા.મુંદરા

(૨) સુનિલ વિનોદભાઈ મોખરા, રહે.નાગલપુર તા-માંડવી-કચ્છ

(3) તેજસભાઇ નવલદાન બારોટ, હાલે રહે. મોટી ભુજપુર તા.મુંદરા.

(૪) રાજેંદ્ર પ્રતાપભાઇ ભાટ, રહે. મોટી ભુજપુર તા-મુંદરા-કચ્છ.

(૫) જયદીપ ધનસુખભાઇ બારોટ, રહે. મોટી ભુજપુર તા-મુંદરા-કચ્છ.

(૬) સંદીપ હેમંતલાલ બારોટ, રહે.ભકિતનગર, મોટી ભુજપુર તા.મુંદરા

(૭) સાગર રામશંકર ભટ્ટ, રહે.ખખરાવાસ, મોટી ભુજપુર તા-મુંદરા

(૮) ગૌતમ પ્રબોધભાઇ બારોટ, રહે.જેસલપીર મંદિર પાસે, મોટી ભુજપુર તા-મુંદરા

(૯) ઉમેદ પોપટભાઇ બારોટ, રહે.ખખરાવાસ, મોટી ભુજપુર તા-મુંદરા

(૧૦) પિયુશ નવિનભાઇ ભટ્ટ, રહે.ભક્તિનગર,મોટી ભુજપુર તા-મુંદરા

@spwestkutchf

EMERGENCY & POLICE

100

WOMEN HELPLINE

181

કબ્જે કરેલ મુદામાલ:-

(૧) રોકડા રૂા.૧૪,૭૫૦/-

(૨) મોબાઇલ ફોન નંગ-૨ (બે) જેની 9ि.3.3400/-

(3) ગંજીપાના નંગ-પર કિ.3.00/- એમ કુલ્લે કિ.રૂા.૧૮,૨૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.