રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી
copy image

રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહીની આગાહી કરવામાં આવી….
શ્રીનગરથી બંગાળની ખાડી તરફ મૉન્સૂન ટ્રફ સક્રિય થતા વરસાદનો બીજો તોફાની રાઉન્ડ શરૂ થવાની સંભવના….
આગામી 24 કલાકમાં રાજ્યમાં વીજળીના કડાકા થવાની પણ આગાહી જાહેર કરાઈ…..
આગામી 7 દિવસમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરાઈ….