સિંહો પર ભેદી રોગચાળાનું સંકટ : જાફરાબાદના કાગવદરમાં બે સિંહબાળના શંકાસ્પદ મોત 

copy image

copy image

સિંહો પર ભેદી રોગચાળાનું સંકટ

 ભેદી રોગચાળાની આશંકા

અમરેલી જિલ્લાના જાફરાબાદના કાગવદર સિમ વિસ્તારમાં બે સિંહબાળના શંકાસ્પદ રીતે થયા મોત 

ઘટના બાદ વનવિભાગ દ્વારા 11 સિંહોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું

રેસ્ક્યુ ઓપરેશનમાં 9 સિંહબાળ અને 1 સિંહણને પાંજરે પૂરવામાં આવ્યા