કેરા ખાતે LMN હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લાયન્સ ફ્રી મેડિકલ ઇક્વિપમેન્ટ સેન્ટર નું કરાયું લોકાપર્ણ


કેરા તા,ભુજ આજરોજ તા,3/8/2025 ના રોજ કેરા ખાતે LMN હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લાયન્સ ફ્રી મેડિકલ ઇક્વિપમેન્ટ સેન્ટર નું કરાયું લોકાપર્ણ
આજ રોજ કેરા ખાતે લાયન્સ ક્લબ ઓફ કેરા LMN હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે લાયન્સ ફ્રી મેડિકલ ઇક્વિપમેન્ટ સેન્ટર ખુલ્લુ મુકાયું હતું કેરા તેમજ આજુબાજુ ગામના તમામ જરૂરિયાત મંદ લોકોને સરળ રહે તે હેતુથી મેડિકલ ઈક્વિપમેન્ટ ના સાધનો ફ્રી ઓફ ચાર્જ વાપરવા મળી શકે તે ઉદેશથી આ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે જેમાં ફલ ફાઉલર મેડિકલ બેડ,એર બેડ,ઓક્સિજન સિલિન્ડર,ઓક્સિજન કોન્સન્ટ્રેટર,રેફ્રિજરેટર મોર્ગ,વ્હીલચેર,વોકર,ટોયલેટ ચેર,ટોયલેટ બેડ પાન,તેમજ જેન્ટ્સ યુરીનર,જેવા સાધનો ની ફ્રી સેવા અપાશે તેવું લાયન્સ હોસ્પિટલના ડીસ્ટ્રીકટ ગવર્નર અભય શાહે જણાવ્યું હતું
રવિલાલ હિરાણી કેરા