જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી માધાપર પોલીસ


આરોપીઓ
(૧) ગજેન્દ્ર રામભરોષે પાલ ઉ.વ.૩૩ ધંધો-સેલ્સમેન હાલે રહે, ગરબીચોકની પાસે ઉમેદનગર ભુજ મુળ રહે, ઇમલીયાપુરી તા.કાલપી જી.જાલોન ઉત્તરપ્રદેશ.
(૨) શાંતીલાલ વેલજી ઠકકર ઉ.વ.૬ર ધંધો-નિવૃત રહે,સ્વામીનારાયણનગર જુનાવાસ માધાપર તા-ભુજ.
(૩) મનીષ નારણભાઇ બેચરા ઉ.વ.૫૪ ધંધો-નિવૃત રહે, મ નં 973 કૈલાશનગર મંગલમ ચાર રસ્તા પાસે ભુજ.
(૪) અમીત જીતેન્દ્રભા નાયક ઉ.વ.૪૦ ધંધો-વેપાર રહે, રાધાકૃષ્ણનગર મિરઝાપર તા-ભુજ.
(૫) જગદીશભાઇ છગનભાઈ પટેલ ઉ.વ.૩૭ ધંધો-વેપાર રહે, રાધાકૃષ્ણનગર મિરઝાપર તા-ભુજ.
(૬) દેવેન્દ્રપુરી શંકરપુરી ગુંસાઈ ઉ.વ.૪૦ ધંધો-રી.ડ્રા. રહે, શ્રધ્ધા સ્કૂલ પાસે સ્વામીનારાયણનગર જુનાવાસ માધાપર તા-ભુજ.
(૭) રાહુલ અમરતભાઇ ઠકકર ઉ.વ.૩૦ ધંધો-પ્રા. નોકરી રહે, મ નં 303 સનરાઇઝસીટી જુનાવાસ માધાપર તા-ભુજ.
મુદ્દામાલની વિગત:-
(૧) રોકડ રૂ. ૩૫,૯૦૦/-
(૨)મોબાઇલ ફોન નંગ-૦૭ જેની કિ.રૂ.૩૦,૫૦૦/-
(૪) ગંજી પાના નંગ-પ૨ કિ.રૂ.૦૦/૦૦
કુલ મુદ્દામાલ કિ.રૂ. ૬૬,૪૦૦/-