યમનના દરિયામાં મોટી દુર્ઘટના : 154 આફ્રિકન શરણાર્થીને લઈ જતી બોટ ડૂબી જતાં 64નાં મોત

copy image

copy image

યમનના દરિયામાં બોટ ઊંધી વળતાં અંદાજે 68 આફ્રિકન શરણાર્થી ડૂબ્યા જ્યારે 74 ગુમ

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ગઈકાલે મોડી રાત્રે 154 ઈથોપિયનને લઈને આવી રહેલી બોટ યમનમાં અબ્યાનના દરિયામાં ગરકાવ થઈ હતી

જેમાં 12 લોકોને બચાવી લેવામાં આવ્યા

54 શરણાર્થીઓ અને માઈગ્રન્ટ્સના મૃતદેહો ખાંફર જિલ્લાના દરિયા કિનારે તણાઈ આવ્યા

અન્ય 14ના શબ પણ જુદી-જુદી જગ્યા પરથી મળી આવેલ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે…તેમજ

74 લોકો લોક હજુ પણ ગુમ છે