ગેરકાયદેસર માદક પદાર્થ સાથે એક શખ્સને પકડી પાડતી આદિપુર પોલીસ


ગેરકાયદેસર માદક પદાર્થ સાથે એક શખ્સને પકડી પાડતી આદિપુર પોલીસ. પકડાયેલ આરોપી બલદેવ સિંગ બીરા સિંગ ઉ.વ. ૩૮ રહે. તરનતારન પંજાબ હેરોઈન જથ્થો કુલ વજન ૧૫.૨૧ ગ્રામ કિ.રૂ. ૭.૬૦.૫૦૦/- સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરતી આદિપુર પોલીસ