ઉત્તરકાશીમા વાદળ ફાટતા ભારે તબાહી..

19a2b0f2-6efe-4edb-bdcd-99ee17322887

copy image

ઉત્તરકાશી મા વાદળ ફાટતા ભારે તબાહી આખે આખો ગામ પાણી માં તણાયો ઉત્તરાખંડના ભયાવહ દ્રશ્યો, પહાડોથી આવેલા કાટમાળમાં અનેક ઘર તણાયા, 4ના મોત, 50 ગુમ