મેઘપર(કું) માં યુવતીએ ગળેફાસો ખાઈ કર્યો આપઘાત

sus

copy image

copy image

અંજાર ખાતે આવેલ મેઘપર(કું) માં યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મેઘપર કુંભારડીની મેઘમાયા સોસાયટી નજીક આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનાર ૧૮ વર્ષીય હર્ષિતા પોતાના ઘરે હાજર હતી તે સમય દરમ્યાન કોઈ અકળ કારણોસર પંખામાં વાયર બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વધુમાં તે યુવતીએ કાયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.