સી પી રાધાકૃષ્ણન NDA ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર

ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા મહારાષ્ટ્ર ના રાજ્યપાલ મૂળ તમિલનાડુ ના સી પી રાધાકૃષ્ણન ને ઉમેદવાર જાહેર કર્યા

તમિલનાડુ ભાજપ અધ્યક્ષ રહી ચૂક્યા છે

1998 થી 2004 સુધી લોકસભા સભ્ય રહી ચૂક્યા છે