પાલારા ખાસ જેલ ભુજ ખાતે બંદીવાન ભાઇઓના શિક્ષક હેતુસર ફાળવવામાં આવેલ ડીજીટલ ક્લાસરૂમ બોર્ડનું વર્ચ્ચ્યુઅલ ઇનોગ્રેશન કરવામાં આવેલ

આજ રોજ તા.૧૫/૦૮/૨૦૨૫ના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે અત્રેની પાલારા ખાસ જેલ ભુજ ખાતે પોલીસ મહાનિદેશકશ્રી તથા જેલોના વડા ડો.કે.એલ.એન.રાવ સાહેબશ્રી દ્વારા એસ્ટ્રલ ફાઉન્ડેશન અમદાવાદના સહયોગથી જેલોમાં બંદીવાન ભાઇઓના શિક્ષક હેતુસર ફાળવવામાં આવેલ ડીજીટલ ક્લાસરૂમ બોર્ડનું વર્ચ્ચ્યુઅલ ઇનોગ્રેશન કરવામાં આવેલ હતુ.