આત્મારામ સર્કલથી આગળ છેલ્લા બે વર્ષથી મૂકેલી ગણપતિ બાપાની મૂર્તિનું ખત્રી તળાવમાં વિસર્જન કરાયું


સોમવાર ના રોજ આત્મારામ સર્કલથી આગળ છેલ્લા બે વર્ષથી ગણપતિ બાપાની મૂર્તિઓ ત્યાં મૂકેલી હતી જેમાંથી
31 ગણપતિ બાપાની મૂર્તિ ખંડિત હાલતમાં હતી તે લઈને ખત્રી તળાવમાં વિસર્જન કરવામાં આવી
સેવાના કામમાં સંયોગી
ઈશ્વર દેવીપુજક
વિનોદ દેવીપુજક
પ્રવીણ દેવીપુજક