જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નખત્રાણા પોલીસ.”


પકડાયેલ આરોપીઓ:-
(૧) દિનેશ જખુભાઈ મહેશ્વરી ઉવ.૪૦ રહે.સરપટ નાકુ, હનુમાનજીના મંદિરની બાજુમા, ભુજ
(ર) ભાવેશ જયંતિભાઈ ચૌહાણ ઉવ.૩૧ રહે.રવાપર તા.નખત્રાણા
( ૩) સંજય મોહનગર ગૌસ્વામી ઉવ.ર૮ રહે.રામક્રુષ્ણ કોલોની, હોસ્પિટલ રોડ,ભુજ
(૪) જયદીપ વિજયભાઈ ચુડાસમા ઉવ.૨૩ રહે.રેલ્વે ફાટક પાસે, મદનપુર, સુખપર તા.ભુજ
(૫) રાજેશ કાનજીભાઈ આહિર ઉવ.૨૬ રહે.સુમરાસર (ઢોરી) તા.ભુજ-કચ્છ
કબ્જે કરેલ મુદ્દામાલ (કુલ રૂ.૧,૨૭,૧૨૦/-):-
(૧) રોકડા રૂપિયા ૧૪,૧૨૦/-
(૨) મોબાઈલ ફોન નંગ-૦૪ જેની કિં.રૂ.૧,૧૩,000/-
(૩) ગંજીપાના નંગ-પર જેની કિં.રૂ.૦૦/-