ભુજ શહેરના ઐતિહાસિક હમીરસર અને દેશલસર તળાવના વધામણી


આજરોજ ભુજ નગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક તળાવો હમીરસર અને દેશલસર તળાવના વધામણા કરવામાં આવ્યા હતા.
આ અંગે ભુજ શહેરના પ્રથમ નાગરિક અને નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે આજે જ્યારે શહેરના ઐતિહાસિક તળાવો ઓગની ગયા છે અને શહેરના હ્રદયસમા હમીરસર તળાવના વધામણા કરવાની સતત બીજી તક મળી છે તે બદલ કચ્છની કુળદેવી માં આશાપુરાના ચરણોમાં વંદન કરું છું. ભારતીય જનતા પાર્ટીનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. મારા જેવા નાના કાર્યકરને નગરપતિ બનવાની તક આપી, જેના કારણે આજે હમીરસર તળાવના વધામણા કરવાની તક મળી છે. સમગ્ર દેશ-વિદેશમાં વસતા કચ્છીઓ માટે માનીતો ભુજના હ્રદયસમું હમીરસર તળાવ જ્યારે ઓગનાઈ ગયું છે ત્યારે દેશ-વિદેશ થી મળેલ શુબેચકાઓ આપનાર સૌનું આભાર માનું છું. આજના દિવસે રાજ્ય સરકારનો પણ આભાર માનું છું કે વર્ષ ૧૯૭૦ થી ચાલી ખાવતી પ્રણાલીને અનુલક્ષીને કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ વારા આજરોજ સરકારી ઓફીસ, સરકારી શાળાઓમાં સ્થાનિક રજા જાહેર કરી તે બદલ હું તેમનો આભારી છું. આજના દિવસે વિવિધ સમાજો વિવિધ સંસ્થાઓ દ્વારા મારું સન્માન કરવા તેમજ શુભેચ્છાઓ પાઠવવામાં આવી તે બદલ હું સૌનો આભાર માનું છું. આજે સૌ માથે મળીને એક પ્રતિના બઈએ કે આપણે સૌ સાથે મળીને આપણા હમીરસર તળાવમાં કચરો તેમજ પૂજાનો સામાન ના ફેંકીને સ્વચચ્છ રાખીએ, સુંદર રાખીએ.
આ અંગે ભુજ નગરપાલિકાના ઉપપ્રમુબ પનશ્યામભાઈ ઠાકરે જણાવ્યું હતું કે દેશલસર તળાવનું વિધિ થી વધામણા કરવા મને જે સૌભાગ્ય મળ્યું છે તે બદલ પન્યતા અનુભવું છે તેમજ સમગ્ર શહેરીજનોને આ ઉત્સવને વાજતે ગાજતે વધાવવા માટે અભિનંદન પાઠવું છું.
આ અંગે ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજે જ્યારે આપણા બંને તળાવો ઔગનાઈ ગયા અને તેના વધામણા કર્યા છે ત્યારે અનેરી ખુશી ની લાગણી વ્યક્ત કરું છું અને ભુજ નગરપાલિકાની ટીમ વતી આ વધામણામાં ઉપસ્થિત રહેલા સમગ્ર શહેરીજનોની કદયપૂર્વક આખાર વ્યક્ત કરું છું.
આજના પ્રસંગે કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ ઘરચંદ, કચ્છ જીલ્લા ભાજપના મહામંત્રી નરેનભાઈ પ્રજાપતિ, કચ્છ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ પંચાણભાઈ સજોટ. કચ્છ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ ડી. મુકેશભાઈ ઘટે. કચ્છ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ રાહુલભાઈ ગોર, કચ્છ જીલ્લા ભાજપના મંત્રી વીપુએન રબારી કચ્છ જીલ્લા ભાજપના મંત્રી પ્રફુલસિંહ જાડેજા, કચ્છ જુલા ભાજયના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી, કચ્છ જીલ્લા ભાજય યુવા
મોરચાના પ્રમુખ તાપસભાઈ શાહ, ભુજ શહેર ભાજપના પ્રમુખ મીતભાઈ ઠક્કર, ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ જયંતભાઈ ઠક્કર. ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ હિરેનભાઈ રાઠોડ, ભુજ શહેર ભાજપના મહામંત્રી જીગરભાઈ શાહ, ભુજ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ બાલકૃષ્ણભાઈ મોતા. કચ્છના પૂર્વ સાંસદશ્રી પુષ્પદાનભાઈ ગઢવી, પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, ભુજ નગરપાલિકાના પૂર્વ નગરપતિ કિરીટભાઈ સોમપુરા, નરેન્દ્રભાઈ મેઘજી ઠક્કર, અરુણભાઈ વચ્છરાજાની, દેવરાજભાઈ કે. ગઢવી. અશોકભાઈ હાથી, ધનશ્યામભાઈ આર. ઠક્કર, હેમલતાબેન ગોર, ભુજ નગરપાલિકાના શાસકપક્ષના નેતા ક્રમલભાઈ ગઢવી. ભુજ નગરપાલિકાના દંડક રાજેશભાઈ ગોર, વિરોધપક્ષના નેતા કાસમભાઈ સમા. ભુજ નગરપાલિકાના ડ્રેનેજ શાખાના ચેરમેન ધર્મેશભાઈ ગોર, બાંધકામ શાખાના ચેરમેન દિવ્યરાજસિંહ જાડેજા, સેનિટેશન શાખાના ચેરમેન અનિલભાઈ છત્રાળા, વોટરસપ્લાય શાખાના ચેરમેન સંજયભાઈ ઠક્કર, સંસ્કૃતિક સમિતિના ચેરમેન મનીષાબેન સોલંકી, ટેક્સ સમિતિના ચેરમેન બીન્દીયાબેન ઠક્કર, રોડલાઈટ શાખાના ચેરમેન કશ્યપભાઈ ગોર, વોટરટેન્કર સમિતિના ચેરમેન હિનાબા ઝાલા, બાગબગીચા સમિતિના ચેરમેન કાસમભાઈ કુંભાર, રૂલ્સ એન્ડ બાયલોઝ સમિતિના ચેરમેન ક્રિષ્નાબા જાડેજા, ભુજ નગરપાલિકાના નગરસેવકો સાવિત્રીબેન જાટ, મનુભા જાડેજા, કિરણભાઈ ગોરી, હનીકભાઈ માજોઠી, સીલાબેન પડયા, નુસરતબેન પરમાર અને નસીમાબેન પઠાણ તેમજ નગરપાલિકાનો સ્ટાફ હાજર રહ્યા હતા.
+