સી.પી. રાધાકૃષ્ણન બન્યા ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ

એનડીએના ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને 452 મત મળ્યા

વિપક્ષના ઉમેદવાર જસ્ટિસ સુદર્શન રેડ્ડીને 300 મત