ભુજ ખાતે દાઈ હલીમા એજ્યુકેશન & મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ ની પહેલી મિટિંગ ભવ્ય રીતે યોજાઇ


આજ રોજ ભુજ ખાતે દાઈ હલીમા એજ્યુકેશન & મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ ની પહેલી મિટિંગ ભવ્ય રીતે યોજાઇ હતી. ટ્રસ્ટના વિકાસ અને સમાજના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના હેતુથી અગત્યની ચર્ચાઓ થઈ. ખાસ કરીને બેંક એકાઉન્ટ શરૂ કરવા માટે ટ્રસ્ટના તમામ હોદ્દેદારો એક જ સ્થળે ઉપસ્થિત રહ્યા – જે એકતા અને સંગઠનની ઝલક હતી. ટ્રસ્ટના પ્રમુખ જાકબભાઈ ગુંદાળા વારા દ્વારા ટ્રસ્ટમાં ₹50,000/- નું દાન આપવામાં આવ્યુ (આજ રોજ ભુજ ખાતે દાઈ હલીમા એજ્યુકેશન & મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ ની પહેલી મિટિંગ ભવ્ય રીતે યોજાઇ હતી. ટ્રસ્ટના વિકાસ અને સમાજના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના હેતુથી અગત્યની ચર્ચાઓ થઈ. ખાસ કરીને બેંક એકાઉન્ટ શરૂ કરવા માટે ટ્રસ્ટના તમામ હોદ્દેદારો એક જ સ્થળે ઉપસ્થિત રહ્યા – જે એકતા અને સંગઠનની ઝલક હતી. ટ્રસ્ટના પ્રમુખ જાકબભાઈ ગુંદાળા વારા દ્વારા ટ્રસ્ટમાં ₹50,000/- નું દાન આપવામાં આવ્યુ)