કચ્છમાં સર્વત્ર વરસાદી માહોલ

rain-drop-splash-260nw-738716857

copy image

copy image

જિલ્લાના સાત તાલુકામાં વરસાદ નોંધાયો

અંજારમાં દોઢ ઇંચ વરસાદ

રાપર, ભચાઉ, ભુજ, ગાંધીધામ માં એક ઇંચ વરસાદ

અન્યત્ર ઝાપટા થી અડધો ઇંચ વરસાદ

વરસાદના કારણે ખેતીના પાકને નુક્શાની

મગફળી, કપાસ સહિતના પાકોને ભારે નુક્શાની થઈ