ભુજ તાલુકાના કોટડા રેહા ગામના સીમાડે હરતી ફરતી જુગાર ક્લબ પર દરોડો


ભુજ તાલુકાના કોટડા (ચકાર) રેહા ગામના સીમાડે હરતી ફરતી જુગાર ક્લબ પર દરોડો
સેટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડો પાડી નાનાં મોટાં વાહનો સાથે ૧૦ જેટલા જુગારીઓ ઝડપ્યાં
મોટી રોકડ રકમ સાથેનો મુદ્દામાલ જપ્ત
SMC એ 14 મોબાઇલ 15 વાહનો સહિત 53 લાખ રૂપિયાનો મુદા માલ કબજે કર્યો
પધ્ધર પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવ્યો