અરબ સાગરમાં વાવાઝોડું સર્જાયું


ડિપ્રેશન બાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાયાં બાદ હવે વવાઝોડું બન્યું
વાવાઝોડાને “શક્તિ” નામ આપવામાં આવ્યું
વાવાઝોડું નલિયા થી 290 દૂર અરબ સાગરમાં રચાયું
વાવાઝોડું અરબ સાગરમાં જ આગળ વધશે અને ફરી ગુજરાત તરફ ફંટાય તેવી શક્યતા