ભચાઉના છાડવાડામાં 45 વર્ષીય આધેડે ઝાડ પર લટકીને  જીવ ત્યાગ્યો

sus

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ છાડવાડામાં 45 વર્ષીય આધેડે ઝાડ પર લટકીને  આપઘાત કરી જીવ આપી દીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ રમેશભાઇ બારોટ નામના શખ્સે કોઈ અકળ કારણોસર   ભચાઉના છાડવાડા ગામમાં હાજીપીરની દરગાહ સામે ઝાડ પર દોરી બાંધીને ગળેફાંસો ખાઈએ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.