ભારતીય ચેમ્પિયન ટીમે પીએમ મોદી સાથે કરી મુલાકાત

copy image

copy image

હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ રવિવારે મહિલા ODI વર્લ્ડ કપ 2025 ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પ્રથમ વખત ICC ટ્રોફી જીતી…

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને કરી મુલાકાત…

તમામ ખેલાડીઓએ સાથે મળીને પીએમ મોદીને વર્લ્ડકપની ટ્રોફી આપી…