ફરી એક વખત કચ્છી ધરા ધ્રુજી ઉઠી…

copy image

copy image

ફરી એક વખત કચ્છી ધરા ધ્રુજી ઉઠી…

કચ્છમાં 2.7ની તીવ્રતા ભૂકંપનો આંચકો અનુભવાયો…

ભચાઉ-રાપર વચ્ચે કણખોઈ નજીક નોંધાયું કેન્દ્રબિંદુ…

સદનસીબે, આ આંચકાની સ્થાનિક સ્તરે કોઈ ખાસ અસર વર્તાઈ નથી…