અમદાવાદ શહેરમાં મોડી રાત્રે નબીરાઓ ફરી બેફામ બન્યા
copy image

અમદાવાદ શહેરમાં મોડી રાત્રે નબીરાઓ ફરી એકવાર બેફામ બન્યા…
પુરપાટ ઝડપે આવી રહેલી એક બ્રેઝા કારના ચાલકે 2 હોમ ગાર્ડ જવાનો સહિત કુલ 5 લોકોને અડફેટે લીધા….
એક હોમ ગાર્ડ જવાન ગંભીર રીતે થયો ઘાયલ….
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બ્રેઝા કારનો ચાલક નશાની હાલતમાં હોવાનું અનુમાન….