દિલ્હી બ્લાસ્ટ કેસમાં જમ્મુ-કાશ્મીર- ઉત્તર પ્રદેશથી વધુ ચાર મુખ્ય આરોપીઓ દબોચાયા

copy image

copy image

દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIA દ્વારા મોટી કાર્યવાહી કરાઈ હોવાના અહેવાલ…

જમ્મુ-કાશ્મીર- ઉત્તર પ્રદેશથી વધુ ચાર મુખ્ય આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે…

રાષ્ટ્રીય તપાસ એજન્સી દિલ્હીમાં લાલ કિલ્લા બહાર થયેલા ભયાનક વિસ્ફોટ કેસમાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે…

જમ્મુ અને કાશ્મીર તેમજ ઉત્તર પ્રદેશમાંથી વધુ ચાર મુખ્ય આરોપીઓની અટક કરાઈ છે…