પાકિસ્તાન સરહદ પાસે વધુ એક યુગલ ઝડપાયું

કુડા નજીક પિલર 1016 પાસેથી પાકિસ્તાની યુગલ ઝડપાયું

24 વર્ષીય યુવક પોપટ નથ્થુ અને 20 વર્ષીય યુવતી ગૌરી ને બીએસએફએ ઝડપી પાડ્યા

બને પાકિસ્તાનના સિંધના મીઠી પ્રાંતના રહેવાસી છે