ભારતે સતત બીજી વખત જીત્યો વર્લ્ડ કપ
copy image

ભારતે એક પણ મેચ હાર્યા વિના જીત્યો વર્લ્ડ કપ…
ભારતીય વિમેન્સ કબડ્ડી ટીમે ઢાકામાં રમાયેલા વિમેન્સ કબડ્ડી વર્લ્ડ કપમાં જીત હાંસલ કરી વિશ્વ પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું…
ફાઈનલમાં ચાઈનીઝ તાઇપેઈ ને 35-28થી હરાવીને જીત પોતાના નામે કરી…
વિમેન્સ કબડ્ડીમાં દેશની વધતી જતી તાકાત અને શ્રેષ્ઠતાને સાબિત કરે છે…