સતત દસમા દિવસે નલિયા બન્યું રાજ્યનું સૌથી ઠંડું મથક
copy image

કચ્છમાં શિયાળાએ કરી છે જમાવટ….
શિયાળાની ધીમી શરૂઆત વચ્ચે નલિયા સમગ્ર રાજ્યનું સૌથી ઠંડું મથક બની ચૂક્યું છે…
ત્યારે સૂત્રોનું કહેવું છે આજે નલિયાનું લઘુતમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ છે…
સતત દસમા દિવસે નલિયા રાજ્યનું સૌથી ઠંડું મથક બની રહ્યું છે…