ગળપાદરમાં 22 વર્ષીય પરીણીતાએ જીવનલીલા સંકેલી
copy image

ગળપાદરમાં 22 વર્ષીય પરીણીતાએ ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગળપાદરમાં આ બનાવ બન્યો હતો. અહી ભાડાંનાં મકાનમાં રહેનાર મોનિકા જાટ નામની યુવાન પરિણીતાએ કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.