ઐતિહાસિક ભુજનો ૪૭૮ મો સ્થાપના દિવસ ઉજવાયો

ઐતિહાસિક કચ્છના પાટનગર ભુજ નો ૪૭૮ મો સ્થાપના દિન વહેલી સવારે ભુજીયા ડુંગર પાસે દુ ધ ની ધારાવડી કરવા માં આવી હતી અને આનો પ્રારંભ સત્યમ્ સંસ્થા ની ટીમે આપ્યો હતો દરમિયાન સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ભુજનો ૪૭૮ મો સ્થાપના દિવસ ઉજવાયો આ પ્રસંગે ખીલી પૂજન કરાયું તેમજ ભુજીયા ડુંગરની પ્રતિકૃતિ દર્શાવતી કેક કપાયું ઉપરાંત પાંચનાકા છઠ્ઠીબારી અને ચારેય રિલોકેશન સાઇટ માં આસોપાલવ તોરણો બંધાયા ઉપરાંત બાળકોને ભુજ દર્શન કરાવાયું તેમજ બાળકો માટે ભુજના દ્રશ્ય દોરવા ની સ્પર્ધા યોજાવા માં આવી જેમાં ઇનામો અને બાળકોને અલ્પાહાર ની વ્યવસ્થા ભુજના વેપારી અગ્રણી ભાનુભાઇ મનજી (નકવાણી)ઠક્કરની સ્મૃતિમાં ભુજ કો.ઓ.બેંકના ડાયરેક્ટર અને પૂર્વ નગરસેવક ધીરેનભાઈ ઠક્કર દ્વારા અપાયા. જેઓ હાથ લંબાવી શકતા નથી માંગી શકતા નથી તેઓને ટિફિન તેમજ અન્ય પ્રવૃતિઓ કરવામાં આવ્યું ભુજ દર્શન માટે ભુજના પૂર્વ નગરપતિ સ્વ રસિકભાઇ ઠક્કરની યાદમાં ભૂજ દર્શન કરાવવા માં આવ્યું તેમજ બાળકો ને મીઠાઈ ભુજ સ્વામિનારાયણ મંદિર સિટી પોલીસ સામે આવેલા દ્વારા અપાઇ હતી તેમજ ભુજની સત્યમ સંસ્થાના ઉપક્રમે છેલ્લા કેટલાય વર્ષોથી ભુજ નો સ્થાપના દિવસ ઉજવાય છે તે રીતે આ કાર્ય ક્રમ માં સત્યમ સંસ્થા ના અધ્યક્ષ દર્શક ભાઇ અંતાણી એ જણાવ્યું હતું ભુજ શહેરના બાળકો માટે ભુજના ઐતિહાસિક દ્રશ્ય દોરવા ની સ્પર્ધા યોજાઈ આ ઉપરાંત પાંચ નાકા અને છઠ્ઠીબારી ચારે રિલોકેશન સાઇટ ને દૂધની ધારવડી કરવામાં આવી, ભુજ નો ઐતિહાસિક ૪૭૮ મો સ્થાપના દિને વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા ભુજના ૪૭૮ સ્થાપના દિને કેક કાપીને તેની ઉજવણી કરવામાં આવી હતી.આ કેક ની વ્યવસ્થા ભુજની ની મેઇન રોડ પર આવેલી પેરિસ બેકરી ના સહયોગથી કરવામાં આવી હતી.ભુજ ના જન્મ દિવસ ના ગણા વર્ષો થી પેરિસ બેકરી કેક ની વ્યવસ્થા કરી આપે છે દરમિયાન ઐતિહાસિક ભુજના સ્થાપનાદિન ભુજ શહેરના ભુજીયા ડુંગર એથી આખા શહેરમાં દૂધની ધારા વાડી કરવામાં આવી હતી વહેલી સવારે ઢોલ અને શરણાઇના નાદ સાથે દરબાગઢ માં સંસ્થાના કાર્યકરો પહોંચ્યા હતા જ્યાં ખીલી પૂજન માં જોડાઈ અને દર્શન કર્યા હતા તેમજ ભુજ શહેરના સ્થાપના દિન પ્રસંગે આજે માઈક સિસ્ટમ સાથે હેપી બર્થ ડે ભુજ ના ગીત સાથે આખા ભુજમાં વાહન ફર્યું હતું આ વાહન ની વ્યવસ્થા ભુજ નગરપાલિકાના પૂર્વ નગરસેવક અને ભુજ કો ઓ બેંકના ડાયરેક્ટર ધીરેનભાઈ ઠક્કર દ્વારા કરી આપવા માં આવી હતી દરમિયાન ભુજમાં છેલ્લા કેટલાય સમયથી સત્યમ સંસ્થા દ્વારા શહેર માં આવેલ દરેક પ્રતિમાઓને હારારોપણ કરાયું હતું તેમજ
આ તકે સત્યમ સંસ્થા ના અધ્યક્ષ દર્શક ભાઇ અંતાણી ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ભૂજ ના ઐતિહાસિક ચિત્રો દોરવા માં વિજેતા ભૂજ ની દરબારગઢ કન્યાશાળા ના બાળકો વિજેતા બન્યા હતા તેમજ આ ચિત્ર ના નિર્ણાયક તરીકે એંકર કાર્તિક અંતાણી,ભૂમિ બેન અંતાણી, શિવાંગ અંતાણી, તેમજ ઉર્મિબેન અંતાણી, એ સહયોગ આપ્યો હતો
તેમજ પ્રાગમહેલ માં આવેલી પ્રાગ મહેલત્રીજા ની પ્રતિમા ને વંદના કરવામાં આવી હતી
દરમિયાન પ્રાગમહેલ ખાતે ભુજ નગરપાલિકાના અનેમહેમાનો આવી પહોંચતા તેનું ઢોલનાદ અને મુજોભુજ પાંચો ભુજ ના નારા વચ્ચે સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકએન અંતાણી અને અન્યોએ સ્વાગત કર્યું હતું. ત્યાર પછી તેઓ ખીલી પૂજન કરવા ગયા હતા, સત્યમ સંસ્થા તરફથી યોજાયેલાકાર્યક્રમમાં દર્શક ભાઈ અંતાણી નરેન્દ્ર ભાઈ સ્વાદિયા માલશ્રીબેન ગઢવી અંકિતાબેન ધોકાઈ ,રાજુલાબેન શાહ, રામુબેન પટેલ, અનવરભાઈ નોડે, દિલીપભાઈ ઠક્કર, તેમજ અન્ય ઉપસ્થિત રહ્યા હતા ભુજના સિટી પોલીસ સામે આવેલા સ્વામિનારાયણ મંદિર તરફથી તમામ બાળકોને તેમજ અલગ ઝૂંપડપટ્ટીમાં વિસ્તારોમાં પણ પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો આજના દિને વિવિધ સેવા કાર્યો પણ કરવામાં આવ્યા હતા. દરમિયાન ટિફિન સેવા માટે અમદાવાદના શ્રીમતી નીના બેન ઋષિકેશભાઇ પટણી, રામુભાઇ પટેલ વગેરે તરફથી વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે જીવદયા પ્રવૃત્તિ માટે ભાવનાબેન માકડ તેમજ ભાસ્કરભાઈ માકડ ઉપરાંત દર્શનભાઈ જનાર્દન વૈષ્ણવ વડોદરાના જાગૃતીબેન કેતનભાઇ અંતાણી વગેરે તરફથી પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને જીવદયા પ્રવતિ પણ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભુજના પૂર્વ નગરપતિ શંકરભાઈ સચ દે પણ શુભેચ્છાઓ પાઠવી હતી. આમ આજે રંગે ચંગે ભુજનો સ્થાપના દિવસ ઉજવાયો હતો ભુજ દૂધની ધારા વળી કરવામાં આવી હતી જેમાં માંલ શ્રીબેન ગઢવી નો પરિવાર જોડાયો હતો આજના દીને નયનભાઈ શુક્લ,જટુભાઇ ડુડીયા, તેમજ એંકર કાર્તિકભાઈ અંતાણી, શિવાંગભાઈ અંતાણી, વગેરે પણ સહયોગ આપ્યો હતો આ રીતે રંગે ભુજનો સ્થાપના જીવન આજે ઉજવાયો હતો ભુજ સ્થાપના દિનમાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રાગ મહેલ પણ બતાવવામાં આવ્યું હતું દૂધ અને બિસ્કીટ પણ આપવામાં આવ્યા હતા આજના દિને ભુજ શહેરના સ્થાપના દિન એ દરબાર ગઢ મૂંઝો ભુજ પાંજો ભુજના નારા વચ્ચે ગાજી ઉઠ્યું હતું. આમ આજે ભુજ નો ૪૭૮ માં સ્થાપના દિવસ ભુજ શહેરની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા ધામધૂમથી ઉજવાયો હતો પ્રાગમેલ ની અંદર જ્યાં પ્રથમ ખીલી ખોડાઈ છે ત્યાં સત્યમ દ્વારા યોજાયેલા કાર્યક્ સ્થાને સત્યમ સંસ્થા દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમને પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદે તેમજ કુવર ઇન્દ્રજીતસિંહજી જાડેજા તરફથી પણ પણ શુભેચ્છાઓ પાઠવી હતી