સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવ અંતર્ગત “એક લાખ રૂપિયા” ડોનેશન

સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવ” કુકમા અંતર્ગત અનશનવ્રતધારી, જૈન સમાજરત્ન
શ્રી તારાચંદભાઈ જગશીભાઈ છેડા હસ્તે હંસાબેન તારાચંદભાઇ છેડા પરિવાર ગામ :મોટા કાંડાગરા હાલે ભુજ વાળા તરફ થી “એક લાખ રૂપિયા” ડોનેશન પેટે આપવા માં આવ્યાં છે.આપના તરફ થી મળેલ અમુલ્ય યોગદાન તેમજ અન્ય જરુરીયાત મુજબ પુરે પુરો સાથ સહકાર આપવા નું જે આશ્વાસન મળલ છે જે બદલ અમો સમસ્ત ટ્રસ્ટ પરિવાર વર્તી આપનો આભાર વ્યક્ત કરીએ છીએ

લી: સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટ પરિવાર