દરેક સનાતનીએ 3 બાળકનો સંકલ્પ લઈને લગ્ન કરવા અનુરોધ

એક સંતાન ને સમાજ સેવા કે રાષ્ટ્ર સેવા માટે સમર્પિત કરવા માટે વિચારવા અપીલ કરાઈ

ભુજમાં ગીતા જયંતી ઉજવણીમાં કચ્છના સંતો જોડાયા

આર્ષ અધ્યન કેન્દ્રના સ્વામી પ્રદિપ્તાનંદજી એ સનાતનીઓએ સાવધાન થવાની જરૂર

સ્વામીજી સનાતની યુવાનોને લગ્ન પહેલાં 3 સંતાનો માટે નો સંકલ્પ લેવા કરી અપીલ

બાઈટ :સ્વામી પ્રદિપ્તાનંદજી
અધ્યક્ષ આર્ષ અધ્યન કેન્દ્ર માધાપર