નખત્રાણા હોમગાર્ડઝ યુનિટના હોમગાર્ડ સભ્યો દ્વારા રૂટ માર્ચનું આયોજન કરાયું

આજ રોજ મે શ્રી જિલ્લા કમાન્ડન્ટ સાહેબ શ્રી મનીષ ભાઇ બારોટ સાહેબના નેજા હેઠળ તા. ૦6/12/2025 ના નખત્રાણા તાલુકા હોમગાર્ડઝ યુનિટના હોમગાર્ડ સભ્યો દ્વારા રૂટ માર્ચ નું આયોજન કરવામાં આવેલ જેમાં પહેલા દાદા ગઢ વાળા પીર અને ભી ભી માં દરગાહ પર ચાદર ચડાવવાની પ્રતિજ્ઞા વાંચન કરી ને ગામમાં એક રૂટ માર્ચ યોજવામાં આવી ને ડો આંબેડકર ના ટેચીયુ પર પુષ્પહાર કરવામાં આવેલ ને ગામમાં એક રૂટ માર્ચ યોજવામાં આવી ઓફિસ થી મેઈન બજાર થી એસટી વિસ્તાર થી વથાણ ચોક મા શહીદ વીર ને પાંચ મિનિટ મૌન પાડી ને શ્રધ્ધાંજલી આપવામાં આવી ને ઓફિસ પર પોહચી ને જે હોમગાર્ડ છઠ્ઠી ડિસેમ્બર નિમિત્તે સારી કામગીરી કરેલ 6 હોમગાર્ડ સભ્યો ને માજી ઓસી વંકાભાઇ તેમજ દિનેશ ભાઇ તેમજ નવીનભાઇ ને ગોરભાઇ દારા હસ્તે તેમનું સન્માન કરવામાં આવેલ ને કાર્યક્રમ પુરો કરવામાં આવેલ જેમાં ઓફિસ સર કમાનડીગ બાબુભાઈ ગરવા પ્રતિજ્ઞા વાંચન કરી ને રૂટ માર્ચ પરેડ ઇસ્પેક્ટર સુરેશ જોશી કરાવેલ ને આ કાર્યક્રમને સફળ બનાવવા જસવંતગીરી ગુસાઈ રાજેશ જોગી જયવીરસિહ જાડેજા એ જહેમત ઉઠાવી હતી ને તમામ હોમગાર્ડ સભ્યો હાજર રહ્યા હતા સાથે સમુહમાં ભોજન કરેલ આભાર વિંધી માધુભા જાડેજા કરેલ બાબુભાઈ એફ ગરવા ઓફિસર કમાંન્ડિંગ નખત્રાણા તાલુકા હોમગાર્ડઝ યુનિટ