કરોડોની ખેતીની જમીન પચાવી પાડવા પૈતરા કરી ગુનોને અંજામ આપનાર અંજારની ચીટર ગેંગને પકડી પાડતી અંજાર પોલીસ

અંજારની ચીટર ગેંગ દ્રારા અંજાર દબડા વિસ્તારમાં આવેલ કરોડોની ખેતીની જમીન પચાવી પાડવા ખોટા સોંગનનામા તેમજ પંચનામા બનાવી ખોટી વારસાઈ નોધ કરાવી દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાના ઉદેશથી ગુનોને અંજામ આપનાર આરોપીઓને પકડી પાડતી અંજાર પોલીસ
શ્રી ચિરણ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ તથા શ્રી મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજારનાઓની સૂચના અને માર્ગદર્શન આધારે અંજાર વિસ્તારમાં બનતા શરીર તેમજ મિલકત સંબંધી તથા ઠગાઈ વિશ્વાસઘાત જેવા ગુનાઓને શોધી કાઢી તેમજ સત્વરે આરોપીઓ પકડી પાડવા સૂચના કરેલ હોઈ
ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૫૧૪૮૭/૨૦૨૫ અંજાર પોલીસ સ્ટેશન બી.એન.એસ.કલમ-૩૩૬(૨), ૩૩૮, ૩૩૬(૩), ૩૪૦(૨) ૩૪૧(૧) ૩૩૯ ૫૪ મુજબનો ગુનો ગઈ તા.૦૯/૧૨/૨૦૨૫ ના રજીસ્ટર થયેલ જે ગુનાના ફરીયાદી વેલજી હિરજી ચોટારા (સોરઠીયા) ઉ.વ.૬૩ ધંધો.ખેતી રહે-૧૬૨ વાડી વિસ્તાર, દબડા તા.અંજાર-કચ્છ નાઓને અંજારની ચીટર ગેંગ દ્રારા અંજાર મધ્યે આવેલ દબડા વિસ્તારમાં કિંમતી કરોડો રૂપિયાની ખેતીની જમીન જેના અંજાર સીમના સર્વે નંબર-૩૭૩/૩ તથા ૩૮૮/૨ તથા ૪૧૭ તથા ૪૧૮ તથા ૪૧૯/૧ વાળી ફરીયાદીની જમીન આ કામેના આરોપીઓએ પચાવી પાડવાના ઉદેશથી આરોપીઓએ ફરીયાદીના વારસદાર ના હોવા છતા વારસદાર છે તેવુ ખોટુ સોગંદનામુ બનાવી ખોટા સાક્ષી તરીકે સહી કરી આ લખાણને નોટરી વકીલ પાસે નોટરાઈઝ કરાવી તેમજ તલાટી સમક્ષ આરોપીઓએ ખોટુ પેઢી પંચનામુ બનાવી જેમાં આરોપીઓએ પંચમાં પંચ તરીકે હાજર રહી સહી કરી આ સોગંદનામુ તથા પંચનામુ ખોટુ અને બનાવટી હોવાનુ તેઓ જાણતા હોવા છતા સાચા અને ખરા છે તે રીતે અંજાર મામલતદાર કચેરીમાં રજુ કરી ગુનો કરેલ હોઈ હોવાની અત્રેના પો.સ્ટે ફરીયાદીશ્રીએ ફરીયાદ કરેલ.
જે અન્વયે શ્રી એ.આર.ગોહીલ પોલીસ ઇન્સસ્પેક્ટર અંજાર પોલીસ સ્ટેશન નાઓની સૂચના આધારે બનેલ બનાવની ગંભીરતાને લઈ તાત્કાલીક ધોરણે પોલીસ સ્ટાફની ટીમો બનાવી ગુનાને અંજામ આપનાર ચીટર ગેંગના ત્રણ ઇસમોને શોધી કાઢી મજકુર ઇસમોને સદર ગુના કામે યુકતી-પ્રયુકતી તેમજ ઉડાણપુર્વક પુછ પરછ કરતા આરોપીઓએ જણાવેલ કે અમે અંજાર મધ્યે આવેલ દબડા વિસ્તારમાં કિંમતી કરોડો રૂપિયાની ખેતીની જમીન જેના અંજાર સીમના સર્વે નંબર-૩૭૩/૩ તથા ૩૮૮/૨ તથા ૪૧૭ તથા ૪૧૮ તથા ૪૧૯/૧ વાળી જમીન પડાવી પાડવાના ઉદેશથી આ કામેના અમે ફરીયાદી કિંમતી જમીન
શ્રી ચિરણ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ તથા શ્રી મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજારનાઓની સૂચના અને માર્ગદર્શન આધારે અંજાર વિસ્તારમાં બનતા શરીર તેમજ મિલકત સંબંધી તથા ઠગાઈ વિશ્વાસઘાત જેવા ગુનાઓને શોધી કાઢી તેમજ સત્વરે આરોપીઓ પકડી પાડવા સૂચના કરેલ હોઈ
ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૫૧૪૮૭/૨૦૨૫ અંજાર પોલીસ સ્ટેશન બી.એન.એસ.કલમ-૩૩૬(૨), ૩૩૮, ૩૩૬(૩), ૩૪૦(૨) ૩૪૧(૧) ૩૩૯ ૫૪ મુજબનો ગુનો ગઈ તા.૦૯/૧૨/૨૦૨૫ ના રજીસ્ટર થયેલ જે ગુનાના ફરીયાદી વેલજી હિરજી ચોટારા (સોરઠીયા) ઉ.વ.૬૩ ધંધો.ખેતી રહે-૧૬૨ વાડી વિસ્તાર, દબડા તા.અંજાર-કચ્છ નાઓને અંજારની ચીટર ગેંગ દ્રારા અંજાર મધ્યે આવેલ દબડા વિસ્તારમાં કિંમતી કરોડો રૂપિયાની ખેતીની જમીન જેના અંજાર સીમના સર્વે નંબર-૩૭૩/૩ તથા ૩૮૮/૨ તથા ૪૧૭ તથા ૪૧૮ તથા ૪૧૯/૧ વાળી ફરીયાદીની જમીન આ કામેના આરોપીઓએ પચાવી પાડવાના ઉદેશથી આરોપીઓએ ફરીયાદીના વારસદાર ના હોવા છતા વારસદાર છે તેવુ ખોટુ સોગંદનામુ બનાવી ખોટા સાક્ષી તરીકે સહી કરી આ લખાણને નોટરી વકીલ પાસે નોટરાઈઝ કરાવી તેમજ તલાટી સમક્ષ આરોપીઓએ ખોટુ પેઢી પંચનામુ બનાવી જેમાં આરોપીઓએ પંચમાં પંચ તરીકે હાજર રહી સહી કરી આ સોગંદનામુ તથા પંચનામુ ખોટુ અને બનાવટી હોવાનુ તેઓ જાણતા હોવા છતા સાચા અને ખરા છે તે રીતે અંજાર મામલતદાર કચેરીમાં રજુ કરી ગુનો કરેલ હોઈ હોવાની અત્રેના પો.સ્ટે ફરીયાદીશ્રીએ ફરીયાદ કરેલ.
જે અન્વયે શ્રી એ.આર.ગોહીલ પોલીસ ઇન્સસ્પેક્ટર અંજાર પોલીસ સ્ટેશન નાઓની સૂચના આધારે બનેલ બનાવની ગંભીરતાને લઈ તાત્કાલીક ધોરણે પોલીસ સ્ટાફની ટીમો બનાવી ગુનાને અંજામ આપનાર ચીટર ગેંગના ત્રણ ઇસમોને શોધી કાઢી મજકુર ઇસમોને સદર ગુના કામે યુકતી-પ્રયુકતી તેમજ ઉડાણપુર્વક પુછ પરછ કરતા આરોપીઓએ જણાવેલ કે અમે અંજાર મધ્યે આવેલ દબડા વિસ્તારમાં કિંમતી કરોડો રૂપિયાની ખેતીની જમીન જેના અંજાર સીમના સર્વે નંબર-૩૭૩/૩ તથા ૩૮૮/૨ તથા ૪૧૭ તથા ૪૧૮ તથા ૪૧૯/૧ વાળી જમીન પડાવી પાડવાના ઉદેશથી આ કામેના અમે ફરીયાદી કિંમતી જમીન પચાવી પાડવાન ઉદેશથી ફરીયાદીના વારસદાર ના હોવા છતા વારસદાર છે તેવુ ખોટુ સોગંદનામુ બનાવી ખોટા સાક્ષી તરીકે સહી કરી આ લખાણને નોટરી વડીલ પાસે નોટરાઈઝ કરાવી તેમજ તલાટી સમક્ષ અમે ખોટુ પેઢી પંચનામુ બનાવી જેમાં પંચમાં પંચ તરીકે હાજર રહી સહી કરી આ સોગંદનામુ તથા પંચનામુ ખોટુ અને બનાવટી બનાવેલ હોવાની કબુલાત આપતા મજકુર ત્રણેય ઈસમને સદર ગુના કામે અટક કરી લઈ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ આગળની તપાસ ચાલુમાં છે
પકડાયેલ આરોપીઓ :-
(૧) દેવજીભાઈ વેલજીભાઈ હડીયા ઉ.વ.૬૮ રહે.હેમલાઈ ફળીયુ અંજાર
(મુખ્ય આરોપી)
(૨) ગીરીશભાઈ પરષોતમભાઈ બાંભણીયા ઉ.વ.૪૫ ૨હે.સાગરરેસીડન્સી અંજાર (પંચ તરીકે રહેનાર)
(3) ધનજીભાઈ શીવજીભાઈ ચોટારા ઉ.વ.૪૭ રહે.હેમલાઈ ફળીયુ અંજાર (પંચ તરીકે રહેનાર)
પકડવાના બાકી આરોપીઓ :-
(૪) પ્રેમજી વેલજી હડીયા રહે.અંજાર
(૫) જમનાબેન ધનજીભાઈ હડીયા રહે.અંજાર
(૬) હિરેનભાઈ ધનજીભાઈ પંચોલી
(૭) રવીનાબેન ધનજીભાઈ હડીયા વા/ઓફ નરેશ ચોટારા રહે. અંજાર
(૮) ભચા ધરમશી રાજગોર
(૯) તપાસમાં નિકળે તે
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલ તથા પોલીસ સબ ઇન્સપેકટર જી.ડી.ગઢવી તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહી કામગીરી કરેલ છે.