કચ્છના જખૌ દરિયાઈ વિસ્તારમાં 11 પાકિસ્તાનીઓ ઝડપાયા

જખૌ કોસ્ટ ગાર્ડ ટીમે પેટ્રોલિંગ દરમ્યાન કાર્યવાહી કરી
સુરક્ષા એજન્સીઓની પ્રાથમિક તપાસમાં 11 પાકિસ્તાની માછીમારો હોવાનું સામે આવ્યું છે
પાકિસ્તાની અલવલી નામની બોટ ઝડપાઈ
પાકિસ્તાની બોટમાં માછીમારીનો સામાન મળી આવ્યું
11 પાકિસ્તાનીઓ પાસે કોઈ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી નથી
શા માટે તેઓ કચ્છની દરિયાઈ સીમામાં ઘુસ્યા હતા તે દિશામાં સુરક્ષા એજન્સીઓ તપાસ હાથ ધરી છે