આણંદના વાસદ-બોરસદ હાઈવે પર ટ્રક અને પીકઅપ વાન વચ્ચેની ભયાનક ટક્કર બાદ થયો બ્લાસ્ટ
copy image

આણંદના વાસદ-બોરસદ હાઈવે પર આવેલા અંબાવ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત….
ટ્રક અને પીકઅપ વાન વચ્ચેની ભયાનક ટક્કર બાદ થયો બ્લાસ્ટ….
વાહનોમાં ભીષણ આગ લાગતા 2 લોકોના જીવતા ભડથું થયાં…..
સમારકામ દરમિયાન પાછળથી પૂરઝડપે આવતી એક ટ્રક ધડાકાભેર પીકઅપ વાન સાથે અથડાતા સર્જાયો ગોઝાર અકસ્માત…..
બ્લાસ્ટ બાદ બંને વાહનોમાં ગણતરીની મિનિટોમાં જ લાગી ભીષણ આગ…..